Nutan Niyam In Gujarati PDF Free Download, ન્યુટનનો ગતિનો નિયમ ગુજરાતીમાં PDF Free Download, ન્યૂટનની ગતિના નિયમો, Newton’s Laws Of Motion, ન્યૂટનનો પહેલો નિયમ શું છે?
Nutan Niyam In Gujarati PDF Free Download
જ ગત આખુ ગતિમય છે. પરંતુ દરેક ગતિ કેટલાક નિયમોને આધિન છે. આજથી ચારસો વર્ષ પહેલા વિખ્યાત વિજ્ઞાાની આઈઝેક ન્યુટને આ નિયમો શોધી કાઢયા હતા. ઈ.સ. ૧૬૮૬માં ન્યુટને રજુ કરેલા આ ત્રણ નિયમો આજે વિમાન ઉડાવવામાં પણ મદદરૂપ થયા છે.
ન્યુટનની ગતિનો પહેલો નિયમ
કોઈપણ વસ્તુને કોઈ બળ કે અવરોધ લાગે નહીં ત્યાં સુધી તે સ્થિર હોય તો સ્થિર અને ગતિમાન હોય તો હંમેશા ગતિમાં રહે છે. આપણે પથ્થરને ઊંચકીએ નહીં ત્યાં સુધી તે જમીન પર સ્થિર રહે છે અને ફેંકેલા પથ્થરને પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ બળ ખેંચે છે. એટલે તેની ગતિ અટકીને તે જમીન પર પડે છે.
ન્યુટનની ગતિનો બીજો નિયમ
કોઈપણ ગતિમાન પદાર્થની ગતિનું પ્રમાણ અને દિશા તેને લાગેલા બળના પ્રમાણમાં જ હોય છે. આપણે કોઈ વસ્તુને ધકેલીએ ત્યારે તે આપણે ધક્કો માર્યો હોય તે જ દિશામાં ખસે છે. અને ખસવાની ગતિ તેને લાગેલા બળ જેટલી જ હોય છે.
ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ
કોઈ ગતિમાન પદાર્થ તેની ગતિની વિરુદ્ધ દિશામાં તેટલું જ બળ પેદા કરે છે. બંદૂકની ગોળી બંદુકમાંથી છુટે ત્યારે તે વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે. જેટ વિમાન આ નિયમને આધારે જ ગતિમાં રહે છે.
ગતિના નિયમો કોણે શોધ્યા? ક્યારે?
ગતિના નિયમો આઇઝેક ન્યૂટન (1642-1727) દ્વારા ન્યુટનના કણ ગતિ, તેના કારણો અને તેની અસરો, ત્રણ પ્રયોગમૂલક નિયમોના અભ્યાસમાં શોધાયા હતા. આ કાયદાઓ મિકેનિક્સના મૂળભૂત સિદ્ધાંતોનું વર્ણન કરે છે. તેમની સૈદ્ધાંતિક સાબિતી સીધી રીતે પ્રાપ્ત થતી નથી, પરંતુ તેમની માન્યતા જોડી પ્રણાલીઓમાં પ્રાયોગિક પરિણામો દ્વારા સાબિત થાય છે.
ન્યુટનની ગતિના નિયમો ના સૂત્ર
સરળતા માટે, પ્રમાણસરતા (k) ની સ્થિરતાને 1 તરીકે પસંદ કરવામાં આવે છે, તેથી
F⃗ = ma⃗